Saturday 15 March 2014

                        You Me or Hum

  આપણે                                        તા :૮/૯/૨૦૧૩


તને  યાદ હોય કે ન હોય  પણ મને  હજુ યાદ છ કે જયારે આપણે મળ્યા, મળ્યા...?, મળ્યા તો હજુ નથી પણ તું મારી આજુબાજુ  હમેશા હોય તેવું જ અનુભવું છુ. હું જાણે ગાંડો  હોવ તેમ એકલો એકલો તારી સાથે વાત કરતો રહું છુ , તને પૂછ્યા રાખું છુ ,અને હું ખુદ જ મને જવાબ આપું છુ . આ એક અલગ અનોખો અનુભવ છે.
તારા થાકી હું મારી સાથે જ વાત કરું છુ,મારા જીવન માં તારા આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું છે, આ પાનખર ‘સુમી‘  હવે વસંત બની ઉઠયા કરે છે ,ફૂલો સાથે ખીલ્યા કરે છે ,એકલો એકલો બોલ્યા કરે છે .તને ખબર જ છે હું પેલા કેવો હતો અને અત્યારે કેવો છુ,હું હમેશા કઈ કરતો હોવ ત્યારે તારા વિષે જરૂર વિચારું, હું આમ કરીશ તો તને લેવું લાગશે .?,તેવું લાગશે .? તને ખુશ કરવા હું ગમે તે હદ સુધી જઈ સકું છુ.આ ખાલી કેવા ખાતર નથી કેતો સત્ય છે , અને હમેશા રહેશે.
તને યાદ હોય તો પેલા આપણે sms  થી વાત કરતા ,પેલા તો આપણે friend  હતા એટલે sms થી જ વાત થતી,ને તેમાં કોઈ sms  માં તે મને કીધું કે હું તારી સાથે અગલા જનમ માં તારી Gf બનીશ ,ને જવાબ માં મેં કીધું કે  અગલા જન્મ મા સુ કામ આ જન્મ માં સુ વાંધો...?
તે કીધું કે આ જન્મ માં શક્ય નથી.,પછી તારી સાથે રોજ ની વાતો અને રોજ college  સાથે ભણવાની કઈક અલગ જ મઝા આવતી ખરે ખર તે કઈ અલગ જ હતું કે પછી પ્રેમ હતો કઈ ખબર નહિ........................!.
હા પછી હોળી ની રાત્રે મેં થોડુક drink  કર્યું હતું અને મેં તને sms  કરિયો    I LOVE YOU ને તે કીધું કે આમ થોડીના propose  થાઈ...? રૂબરૂ કેવું પડે.,બસ  તારા આ જવાબ થી હું ઘણો ખુશ તહે ગયો જાણે મારો બીજો જન્મ થઈ ગયો ,અને હું રાતો રાત બદલાઈ ગયો,તું કહે એની પહેલા જ મેં મારી જાત ને સુધારવાના પ્રયત્નો સારું કરી દીધા.
હવે તને રૂબરૂ propose  કરવાનું હતું એટલે વિચારીયું કે ખાલી હતે તો ન જવાઈ , અટેલે કઈક  લઈ જાવ ,પણ આપણી પાસે એટલા પૈસા ન હતા કે તારી માટે  કોઈ મોંઘી વસ્તુ લઈ આવું ,તે college  દરમિયાન મને ઘરે થી ફક્ત પાંચ રૂપિયા મળતા ,ને વધી ને દસ  બસ . ને તે દિવશે મારી પાસે પાંચ રૂપિયા હતા  એટલે plastic નું જુનું આવું ગુલાબ ની ફૂલ લીધું ,ને તેમ friend પાસે થી અતર  જોર દર નું  ચાટી દીધું.,
સવાર ના ભાઇડો જોરદાર તેયાર થઈ ને College  આવ્યો ,Frist Lec  પછી હું Class  ની સામે પગથીયા ઉપર બેઠો અને મેં તને ઈશારા થી બોલાવી અને ગુલાબ આપી ને કહ્યું   I LOVE YOU (સીધી બાત નો બકવાસ)   તે હસી ને તે ફૂલ લઈ લીધું ,હું આવું મનુ છુ કે તે ફૂલ હજુ તારી પાસે હશે ..? ને તે દિવશે આપણે તળાવ ની પરે શેરડી નો  રસ પીધો તો અને ત્યાર પછી  સાથે બેસી ને  I-Cream  ખાધી તી.
ત્યાર નો દી અને આજની ઘડી આપણે સરખી રીતે મળ્યા નથી ,ત્યારે પણ મારી પાસે ક્યાં દેવાના રૂપિયા હતા  આતો  આપડી સાથે પીયુષ અને નીરા હતા તેને જ રૂપિયા ચુકાવિયા તા.
હા  અને એક વાત હજુ યાદ આવી આપણે હરિયા કોલેગ મા Compition  મા સાથે ગયા તા , યાદ છે .?ખરે ખર તે સમય તારી સાથે ગાળ્યો  તે મારી જિંદગી નો સૌથી ખુબજ આનંદમય  સમય હતો , નીરા યા તને કીધું તું તું કે તું સુમિત સાથે તારે Compition  મા જવું છે .? ત્યારે પણ મેં ચિરાગ સર પાસે થી ફી ના રૂપિયા લીધા હતા ,હા પણ પાછા અપીધીધા તા ,ફક્ત તારી સાથે સમય વિતાતવા અને તારી સાથે વાત કરવા જ Compition  મા ભાગ લીધો હતો.પણ તને એમ થતું હતું કે મને  કઈ નતું આવડતું ,હું ધરાત તો અપનો પેલો નંબર તો નહિ પણ નંબર તો અવતાજ પણ ,પણ તારી બાજુ માં બેસી ને હું સાવ સુન થઈ ગયો હતો ,હું ફક્ત તને જ જોયા કરતો હતો ,હા આવું ન વિચારતી કે ગોએ ગંધો વિચાર કરતો હતો,હું સાવ દિલ દઈ ને તારી વાતો સાંભળતો હતો ,હું તારી આંખો સામે જોયા રાખતો હતો ,તેમાં ઘડીક ઘડીક ડૂબી ને તરતો હતો ,હું માણી માણી ને ક્ષણ જીવતો હતો ,કોને ખબર આવો મોકો  ફરી મળે ન મળે . તે એક અદભુત  અને ન ભૂલાય તેવો સમય હતો.
પછી આપણે sms  થી અને Mobile  મા વાતો કરતા હતા ,માંડ માંડ કરી ને બે રિલાઇન્સ સીમ લીધા હતા ,તેમાં મારા મિત્ર ,મિત્ર નો નહિ પણ ભાઈ જ કો તેનો હાથ હતો ,તે રૂપિયા બાબત મારી મદદ કરતો અને હાલ માં પણ કરે છે ,
તને ખબર  નહી હોય હું મારા ઘર કરતા  મારા મિત્ર ના રૂમે વધારે રહેતો .આપણી સાથે જ હતા તું ઓળખેસ , અતુલ,જય,લખાણ અને પીયુષ ,આ બધા ની સાથે જ હું આખો દી હોવ,તારી સાથે વાત કરવી હોય એટલે હું રાત્રે રૂમે જ રોકાતો ,હું મારા ઘર કરતા રૂમે વધારે રોકાતો ,અમ કવ તો ઘરે ખાલી જમવા જ જતો .મેં એક રિલાઇન્સ ની સીમ તને આપ્યું અને પછી રાતે વાત કરતા યાદ્ છે તને ..? મને તો તારા એક એક  શબ્દ યાદ છે ,તારી તે નીખાલસ ભરી વાતો ,તેમાં થોડીક હસી મજાક ,તારો ગુસો ,તારું મને અલગ નામે બોલવ વું.”સુમિ” મને બોવ યાદ આવ્યા રાખે.
હવે  તે  ઘણો  તારો   છે
મને ફક્ત તારી યાદ તો સહારો છે
કોણ કહે છે પ્રેમ નથી દુનિયા માં .?
આપણા થકી  તો પ્રેમ જળવાયો છે .
                     ઘણી વાર ઉ મને ખીજાઈ લેતી, ઘણી વાર પ્રેમ પણ કરી લેતી ,તારા હાથ પર કરેલી પહેલી kiss  પણ મને યાદ છે ,પછી તે મને તારો નખ ખુચાદીયો તો તે દર્દ હજુ તાજું છે .માનસ ને જિંદગી માં બીજું કઇ નહિ તો બે વસ્તુ હમેશા યાદ રહે છે ,એક પ્રેમ અને બીજું પ્રેમ નો દર્દ .
બસ પછી ધીરે ધીરે રોજ આપણે રાત્રે વાત કરતા અને આપણે એક બીજા ની લાઈફ ની વાત કરતા ,મેં તને મારી આખી લાઈફ વિષે કહી દીધું હતું ,એક પણ વાત છુપાવી ન હતી ,સાવ ચોખી અને સાચી વાત ,ઘણી વાર તને મારી વાત સાંભળી ને રડવું આવી જતું ,તે મને ન ગમતું ,મર લીધે કોઈ પણ ના આંખ માં આંસુ આવે તેવું મને જરાએ એટલે જરાએ ન ગમે ,એટલેજ હું તને કોઈ આવી વાત નથી કરતો ,બસ તને ખુશ કરવાના બહાના શોધતોરહું છુ.You Happy ,I Happy ,તને મળવાના તને પામવાના તને મેડવવાના ,પ્રયત્નો કરતો રહું છુ ,એટલે જ મેં હજુ ક્યાં Setting  નથી કર્યું ,નકર આવું નથી કે મને કોઈ ન મળે .
આવું નથી ક મને કોઈ ન મળે
પ્રેમ થયો છે મને તારી સાથે
પ્રેમ કરવો ન પડે થઈ આપ મેળે
                             પછી મારો જન્મ દિવશ આવ્યો તારે તે મને એક ગણેશ જી ની મૂર્તિ અને ઘડિયાળ આપી હતી તે ગણેશ જી હજુ મારું સાથે જ છે અને તે ઘડિયાળ સાચવીને જ રાખી છે ,ક્યારેક પેરુ છુ.,પછી તારો જુનમ દિવશ આવ્યો તારે મારી પાસે એટલા રૂપિયા ન હોય કે તને હું મોંઘી વસ્તુ લઈ દાવ,અને તું પણ સમજતી હતી એટલે કસું માગતી પણ ન હતી ,છતાં મેં તને ભેટ માં એક ભાગવત ગીતા આપી હતી., અ એટલા માટે કે ભગવંત ગેતા લખ્યું છે  ક કોઈ ને ઉતમ માં ઉતમ ભેટ આપવી હોય યો તે છે ભાગવત ગીતા.મને આશા છે કે તે તારી પાસે હશે .,આશા નહી પણ ખાત્રી જ છે ક હશે જ.,તને જ નહિ પણ આપણી કોલેગ ના છેલ્લા વર્ષ માં જેનો જેનો જન્મ દિવશ આવ્યો ત્યારે મેં એટલે અમારા Group  અ બધા ને ભાગવત ગીતા આપી હતી.
પ્રેમ નો પરથમ દી અને
પ્રેમ   નો   આજનો દી
ખબર નહિ  શું    એવું
સુ     ખાઈ        છે
ઉમર આપડી ઘટે છે
અને પ્રેમ વધતો જે છે
          એક વાત તો કેટ ભુલાઈ ગઈ તારું અને મારું ઘર તો બાજુ માજ જ છે ,એટલે તને જોવાનો હું કોઈ પણ મોકો મુકતો નથી ,એટલે જ ઉપર નીચે થયા રાખતો ,થોડીક થોડીક વારે નીચે જતો ક્યારે તું દેખાઈ અને હું તને જોવ ,અને તારા માં ખોવાઈ જાવ ,હું મારી અગાશી ઉપર બેસતો અને તું તારી,હું તને ઘણી વાર કહેતો કે વાળ ખુલા રાખ ,પણ તું કરતી જ નહિ .પણ તોએ તું ઘણી વાર વાળ ખુલા કરી અજુ બાજુ આટા મારી ને વાળ પાછા બાંધી દેતી .,તું જયારે વાળ ખુલા રાખતી ત્યારે ગજબ ની દેખાતી ,ધાસુ લગતી યાર તું.
પછી આપણે Gset ના Form  ભરવા સાથે જ Ciber cafe  ગયા તા ,ને તેજ  Ciber cafe ના રૂપિયા ચુક્વિયા તા ,મેં તને રૂપિયા આપ્યા તો તે લીધા નહિ,એટલે હું રૂપિયા દેવા તારી પાચળ આવ્યો ,ને તું મારી પર ગુસે તહે ગઈ,આદ છે તને સ, Gset ની Exam  Time આપણે સાથે જ રાખ્યો તો , Exam દેવા ગયા ત્યારે આપણે I-Card ભૂલી ગયા તા ,એટલે તું મારા ઘરે  I-Card લેવા ગઈ તી, એટલે મારા ઘર માં તારા પગલાથઈજ ગયા તા ,
હવે થોડુ ક ગંભીર વાત ,હું તને પ્રેમ કરું એટલે એવું જરૂરી નથી કે ,તું પણ મને પ્રેમ કરે ,મારા પણ મન નો ચકો મારા પણ દિલ ની દુકાન ,હું ગમે તે feel  કરું તાર દખી થવાની જરૂર નથ.,કારણ કે તે મને કહીજ દીધું હતું કે I Love You  પણ કઈ થઈ સકે તેમ નથી ,હું મારા ઘર ની મરજી વિરુધ કોઈ દરજી સાથે લગ્ન ન કરું.,તારી તે વાત મને ગળે ન ઉતારી પણ ધીરે ધીરે સમજાઈ ગઈ.,પણ મેં તને કોઈ દે કોઈ પણ બાબતે દબાણ નથી કર્યું ,તું મારા થી પૂરે પૂરી આઝાદ હતી,મારી જેમ Life છે જેમ મારી ઇછા છે તેમ તારી પણ હોએ ને ,પ્રેમ કોઈ પાંજરા નું પક્ષી નથી કે તને પૂરી ને રખાઈ,એટલેજ ભગવાન કહે છે કે તું પક્ષી ને પાંજરા માં પૂરે તે તારો પ્રેમ અને હું પક્ષી ને આકાશ માં ઉડાડું તે મારો પ્રેમ.
મને ખબર છે તું પણ મને એટલોજ પ્રેમ કરે છે જેટલો હું તને કરું છુ,આ બધી વાતો કરવાની ન હોય બસ સમજવાની જ હોય,જો હું તારી ખામોસી ને ન સમજી સકું તો મારા પ્રેમ ને ખોટું લાગી જાઇ,પ્રેમ કોઈ ભાષા નથી પ્રેમ તે એકબીજા ને સમજવાની પરી-ભાષા છે ,મને ખબર છે તને મારા વગર નથી ગમતું છતાં તું ગામડે છે ,કારણ કે તું ઇછે છે કે કોઈ ખોટી રીત થી આપણે મળવું નથી,અને હું પણ તને પૂરે પૂરો સાથ અપૂજ છુ ને ,મને તો ઘરે થી કોઈ Problam  થાઈ તેમ નથી પણ મારે તો તારું જોવાનું ને યાર,તને Problam  મા મૂકી ને હું થોડીના ખુશ રહી સકું,એટલે જ હવ મેં બધું ભગવાન ના ભરોશે છોડિયું છે ,કેમ ક જો તે આપનું હશે તો તે એક દિવશ આપણે જરૂર મળશે અને જો ન મળે તો સમજવું કે તે અપડું હતું જ નહિ,પણ એટલું જરૂર યાદ રાખજે કે જયારે તું બીજા ની થઈશ ત્યારે હું સુમિત નહિ રહું.
તેનો મતલબ આવો નથી ક હું તને ચાહતો નથી ,એક એક ક્ષણ હું તને બમણો પ્રેમ કરતો રહું છુ,આવી બધી વાતું કરી ને મારે તારા  સરીર ને પામવાની ઇછા નથી ,મને તો તને પામવાની ઇછા  છે ,તારા સાથ ની ઇછા છે ,બાકી તો રૂપિયા દઈ ને અત્યારે બધું મળે છે પણ પ્રેમ નહિ, અત્યાર ના GF BF ફક્ત સરીર પૂરતા જ પ્રેમ કરતા હોઇ છે ,હા પણ બધા એવા નથી હોતા,મને જ જોઈ લો ને Boss ,મારે જો આવુજ કઈ કરવું હોત તો ,મારે અત્યારે GF  નો ઢગલો હોત,પણ અ સુ કામ નુ,અનો મતલબ અમ ન સમજતા કે હું Gay  છુ, પણ પણ પ્રેમ કરવાની ઇછા તહે જેમ બીજાને થાઈ,પણ હું એમ સમજુ છુ કે જેમ જેમ ઉમર લાયક થઈ તેમ તેમ બધું મળતું રહે.
અને હા આપણે આંખી જીનગી સાથે ન રહી સાકી તો વાંધો નથી પણ જેટલી વાર સાથે છી ત્યાં સુધી તો સાથે રહીએ ,તું મને ઘણી વાર કહે છે કે તું મને પ્રેમ ન કર પણ તે સવાલ તું ખુદ ને પૂછ ને ........?
Note: આ બધી વાત કાલ્પનિક છે, તેનો કોઈ જીવંત કે મરેલ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી.